સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ તરીકે પાર્થ પંડ્યા ની વરણી કરાઈ

સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના ગૂજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ તરીકે પાર્થ પંડ્યા ની વરણી કરાઈ
જુનાગઢ ના સેવાભાવી નવયુવાન ને સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોષી દ્વારા પાર્થ પંડ્યા ને ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી માંથી પ્રમોશન આપી ગૂજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ તરીકે વરણી કરાઈ ત્યારે ગુજરાત રાજ્ય કોર ટીમ અને જુનાગઢ ટીમ માં ખુશી નો માહોલ જોવા મળ્યો અને તેમના ટીમ અને મિત્ર સર્કલ દ્વારા ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300