વંથલી : BSF ની તાલીમ પૂર્ણ કરી વતન આવેલા યુવાનનુ ભવ્ય સ્વાગત કરાયું

વંથલી શહેરના યુવાને BSF તાલીમ પૂર્ણ કરી વતન આવતા પરિવારજનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું
વંથલી શહેરમાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા આફતાબ વાજા નામના યુવાને બીએસએફની તાલીમ પૂર્ણ કરી આજરોજ પોતાના વતન વંથલી ખાતે આવતા પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા, શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાન ડામર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો સ્વાગત દરમિયાન ઉમટી પડ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300