“ROAD SAFETY AWARDS” વર્ષ ૨૦૨૪-૨૫ સહાય પુરસ્કાર મેળવવા માટે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી અરજી કરી શકશે

“ROAD SAFETY AWARDS” વર્ષ ૨૦૨૪-૨૫ સહાય પુરસ્કાર મેળવવા માટે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી અરજી કરી શકશે
જૂનાગઢ : મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે ન્યુ દિલ્હી ના પરિપત્ર ક્રમાંક RT-25050/02/2024-RS(242343)થી “scheme of financial assistance for administrating road safety advocacy and awards for the outstanding work done in the field of road safety” અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ સહાય પુરસ્કાર મેળવવા માટે મિનિસ્ટ્રીની https://rsa.morth.gov.in મુજબની વેબસાઈટ પર ઓનલાઇન અરજી તા. ૩૧/૧૦/૨૦૨૪ સુધી કરી શકાશે. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300