આંતર રાષ્ટ્રીય કુર્મી સેના ના અધ્યક્ષ પદે જીજ્ઞેશ કાલાવડીયા ની વરણી

આંતર રાષ્ટ્રીય કુર્મી સેના ના અધ્યક્ષ પદે જીજ્ઞેશ કાલાવડીયા ની વરણી
Spread the love

આંતર રાષ્ટ્રીય કુર્મી સેના ના અધ્યક્ષ પદે જીજ્ઞેશ
કાલાવડીયા ની વરણી

રાજકોટ સમજ અગ્રણી કુશળ કલમ નવેશી પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લોકશાહી ના આલબેલ જીજ્ઞેશ કાલાવડીયા ની આંતર રાષ્ટ્રીય કુર્મી સેના ના અધ્યક્ષ બનવા બદલ અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન સંગઠનો તરફ થી શુભેચ્છા ની વર્ષા સ્પષ્ટ વક્તા સત્ય કહેવા માં શરમ શાની ? સત્ય ના ચાહક સમાજ ઉધારક દુરંદેશી થી સંગઠન માટે સતત પ્રયત્નશીલ અગ્રણી જીજ્ઞેશ
કાલાવડીયા ની આંતર રાષ્ટ્રીય કુર્મી સેના અધ્યક્ષ પદે સર્વાનુમતે વરણી થતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સમાજ શ્રેષ્ટિ ઓ ઉદ્યોગ રત્નો કેળવણી કારો સહિત અસંખ્ય મિત્ર પરિચિતો દ્વારા નવનિયુક્ત કુર્મી સેના ના અધ્યક્ષ ને અભિનંદન પાઠવી રહ્યા છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!