Post Views:
609
અરવલ્લી-બ્રેકીંગ
અરવલ્લી જિલ્લાના દંપતીનું અકસ્માતમાં મોત
મોડાસાના ચારણવાળા ગામના પતિ-પત્નીને નડ્યો અકસ્માત
-અમદાવાદ પાસે ટ્રકની ટક્કરે બાઈક ફંગોળાઈ
-દરજી કામ કરતા દંપતી સામાન લેવા અમદાવાદ જઈ રહ્યા હતા
-પતિ-પત્નીના મૃતદેહને ઘરે લવાઈ રહ્યો છે