ધોળકા મનસુરી-પિંજારા જમાતનું ગૌરવ

ધોળકા મનસુરી-પિંજારા જમાતનું ગૌરવ
ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-2024 માં લેવામાં આવેલ C.A. ( ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ) ની ફાઈનલ પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને 54% માર્કસ મેળવી પાસ થનાર મનસુરી આફતાબહુસેન અઝીઝભાઈ (કોઠવાલા) એ મનસુરી જમાત, ધોળકાનું નામ રોશન કરેલ છે. આ વિશિષ્ઠ સિધ્ધિ મેળવવા બદલ મનસુરી જમાત ધોળકાના પ્રમુખ અલ્લારખાભાઈ પેટ્રોલપંપવાળા તથા કમિટી સભ્યો સહિતના મનસુરી જમાતના લોકોએ આ હોનહાર વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતાં.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300