વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા નગરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી
આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા વાઘોડિયા નગરમાં મુખ્ય બજાર સહિત ખંધા રોડ જુના બસ સ્ટેન્ડ નગરમાં ફ્લેગ માર્ચ ફરી હતી
તેમજ વાઘોડિયા નગરમાં આવેલ પતંગની દુકાનો ઉપર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ ગુબારા બાબતે સગન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને લોકોને પ્રતિબંધિત ચાઈનીઝની દોરી તેમજ ટુક્કલ નહિ વાપરવા બાબતે સમજ આપી હતી તેમજ સાથે સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું
રિપોર્ટ : સંદીપ પટેલ વાઘોડિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300