રાધનપુર સુઈગામ હાઇવે નાયતવાડા પાટિયા નજીક સર્જાયો અકસ્માત..જાનહાની ટળી

રાધનપુર સુઈગામ હાઇવે નાયતવાડા પાટિયા નજીક સર્જાયો અકસ્માત..જાનહાની ટળી
Spread the love

રાધનપુર સુઈગામ હાઇવે નાયતવાડા પાટિયા નજીક સર્જાયો અકસ્માત..જાનહાની ટળી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર સુઈગામ હાઇવે પર આવેલા નાયતવાડા પાટિયા નજીક લાટી નજીક ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનામાં અકસ્માતમા સદનસીબે ડ્રાઇવરનૉ આબાદ બચાવ થયો હતો અને જાનહાની ટળી હતી.
પાટણ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છૅ. ત્યારે રાધનપુરમા ફરી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી.જે ઘટનામાં મળતી માહિતી મુજબ છોટા હાથીના ડ્રાઇવરએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતુ.અને ઘટના ની મળતી વિગત મુજબ પુર ઝડપે આવતા છોટા હાથી વાહન હાઇવે પરના નજીક વૃક્ષ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.જોકે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની ટળી હતી તેમજ વાહન ચાલકનૉ પણ આબાદ બચાવ થયો હતો અને વાહન ચાલક રાધનપુરના ભીલોટ ગામના હોવાનું જાણવા મળેલ છૅ.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!