જુનાગઢ : વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય

આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ જેમાં વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય
આજરોજ સ્થાનિક ચૂંટણી પરિણામ જાહેર થયેલ જેમાં જુનાગઢ કોર્પોરેશન માં પણ ભાજપનો ભોગવો લહેરાયો હતો જેમાં વોર્ડ નંબર 10 માં ભાજપના મનનભાઈ ધીરજભાઈ અભાણી નો ભવ્ય વિજય થયો હતો અને સૌ કાર્યોકરતા ઓ એ મનનભાઈ ને શુભકામના પાઠવી હતી મનનભાઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક મહુડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. મનનભાઈ અભાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જૂનાગઢના વિકાસને અવિરત ચાલુ રાખશું અને અનેક વિકાસ લક્ષી કાર્યો કરશું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300