રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે
જૂનાગઢ : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૨૫-૨-૨૦૨૫ના રોજ સાંજે ૭ કલાકે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બનશે.
મંત્રીશ્રી ભવનાથ તળેટી ખાતે સાંસ્કૃતિક મંચ ખાતે ઉપસ્થિત રહેશે. આ પૂર્વે તા.૨૫-૨-૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત કરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300