પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા માટે કુલ 108 ડૂબકી લગાવી

પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા માટે કુલ 108 ડૂબકી લગાવી
Spread the love

પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા માટે કુલ 108 ડૂબકી લગાવી

લોક કલ્યાણ અર્થે તેમજ જે પણ પ્રયાગરાજ નથી આવી શક્યા એ બધા માટે કુલ 108 ડૂબકી લગાવી તેમજ ચૂંદડી મનોરથ પણ કર્યો.

જૂનાગઢ ના સ્થિત વિશ્વ હિન્દૂ પરિષદ ના પ્રાંત અધિકારી શ્રી હિરેન ભાઈ રૂપારેલિયા એ પ્રયાગરાજ માં ત્રિવેણી સંગમ માં કે જ્યાં માં ગંગા, માં યમુના તેમજ માં સરસ્વતી નદી નું સંગમ થાય છે ત્યાં શિવરાત્રિ નિમિત્ત નું સ્નાન કર્યું તેમજ લોક કલ્યાણ અર્થે અને જે પણ સનાતની પ્રયાગરાજ નથી જઈ શક્યા એ તમામ લોકો માટે 108 ડૂબકી લગાવી અને ચૂંદડી મનોરથ પણ કર્યો હતો. મેળા માં તમામ પ્રકાર ની ઉત્તમ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, મેળા ની મુલાકાત લેનાર પ્રત્યેક સનાતની ખૂબ સારી રીતે સ્નાન કરી શકે છે તેમજ રહેવાની અને યાતાયાત ની પણ ઉત્તમ વ્યવસ્થા કરેલ છે. જીવન માં એક વખત આ લાભ દરેક સનાતની એ લેવો જોઈએ અને જે પણ નથી આવી શક્યા એ હવે પછી નો કુંભ મેળો ઉજ્જૈન માં રહેશે તો ત્યાં પણ અચૂક મુલાકાત કરે..

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!