ખંભાતની બ્રાન્ચ 1 શાળામાં દાતાશ્રી દ્વારા બાળકોને ભોજન કરવાયું

ખંભાતની બ્રાન્ચ 1 શાળામાં દાતાશ્રી દ્વારા બાળકોને ભોજન કરવાયું
ખંભાત તાલુકાની બ્રાન્ચ 1 પ્રાથમિક શાળામાં રાજેશભાઈ પરમાર તરફથી શાળામાં અભ્યાસ કરતા 197બાળકોને પાવભાજી,પુલાવ,ગાજર નો હલવો જેવી વાનગીનું ભોજન કરાવવામાં આવ્યું .બ્રાન્ચ 1 પે સેન્ટર ના આચાર્ય અનુભાઈ વેગડા એ આ સદકાર્ય માટે દાતાશ્રીનો આભાર માન્યો હતો .શાળામાં દાતા દ્વારા થયેલા આ કામ માટે શિક્ષણ પરિવાર તેમજ વાલી વર્ગમાં પ્રશંસા થઈ રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300