મેંદરડા : નાઢાં પરિવાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ઠંડા પાણીનું કુલર અર્પણ કરવામાં આવ્યુ

મેંદરડા : નાઢાં પરિવાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ઠંડા પાણીનું કુલર અર્પણ કરવામાં આવ્યુ
Spread the love

મેંદરડા : નાઢાં પરિવાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ઠંડા પાણીનું કુલર અર્પણ કરવામાં આવ્યુ

દાતાશ્રીઓ (નાઢાં પરિવાર ) અને હોસ્પિટલ ના સ્ટાફની ઉપસ્થિતિમાં ઠંડા પાણી ના કુલર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

મેંદરડા ખાતે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વર્ગસ્થ રતિભાઈ ગોકળભાઈ નાઢાં અને ગંગા સ્વ જયાબેન રતિલાલ નાઢાં ના સ્મરણાર્થે તેમના પરિવારજનો ગુણવંતીબેન અનિલભાઈ લોઢીયા નવસારી તેમજ રીટાબેન મનસુખભાઈ લોઢીયા પોરબંદર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે તેમની સ્મૃતિમાં વોટર ફિલ્ટર ઠંડા પાણીનું કુલર દર્દીઓ ને શુદ્ધ ફિલ્ટર પાણી તેમજ ઠંડુ પાણી મળી રહે તેવા ખૂબજ ઉમદા સદવિચારોથી તેમના પરિવારજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો પૂજાબેન પ્રિયદર્શની ના માર્ગદર્શન હેઠળ તેમજ દીપકભાઈ બલદાણીયા ના પ્રયત્નો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વિજયભાઈ મારુ, સામાજિક આગેવાન ચનાભાઈ વાઘમશી હોસ્પિટલ સ્ટાફ વગેરે ની ઉપસ્થિતિ માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોટર ફિલ્ટર ઠંડા પાણી ના કુલર ના લોકાર્પણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આ ઠંડા પાણી નુ કુલર હોસ્પિટલમાં મૂકવાથી સાર્વજનિક આરોગ્ય કેન્દ્રમાં આવતા અનેક દર્દીઓ અને તેમની સાથે આવતા લોકોને આવનારા ઉનાળા ની ધોમ ધગતિ ગરમી દરમ્યાન ખૂબ જ ઉપયોગી થશે

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!