વંથલી નગરપાલિકાના પ્રમુખપદે રાકેશભાઈ ત્રાંબડીયા અને ઉપપમુખ માટે વરણી કરાઇ.

વંથલી નગરપાલિકાના પ્રમુખપદે રાકેશભાઈ ત્રાંબડીયા અને ઉપપમુખ માટે વરણી કરાઇ.
લઘુમતી અને પાટીદાર સમાજને પ્રભુત્વ અપાયું..
વંથલી નગરપાલિકામાં ભારે બહુમતી સાથે સત્તા મેળવનાર ભાજપના સભ્યોની આજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં.પક્ષ દ્વારા પ્રમુખપદ માટે રાકેશભાઈ ત્રાંબડીયા અને ઉપપમુખ પદ માટે હુસેનાબેન સોઢા ના નામ સૂચવવામાં આવ્યું હતું જેમાં ચૂંટાયેલ 20 સભ્યોએ સમર્થન આપતા બંને ઉમેદવારોને પ્રમુખ , ઉપપ્રમુખ માટે વિજેતા જાહેર કરાયા હતા વિજેતા બન્યા બાદ સમર્થકોએ પ્રમુખ , ઉપપ્રમુખને હારતોરા કરી કરી શુભેછા આપી હતી આ તકે શહેરમાં વિજય સરઘસ દ્વારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટ:રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300