ડાકોર ફાગણી પૂનમ ના મેળા અંતર્ગત પાંચ જેટલી 108 ઇમરજન્સી સેવા સ્થળાંતર કરવામાં આવી

ડાકોર ફાગણી પૂનમ ના મેળા અંતર્ગત પાંચ જેટલી 108 ઇમરજન્સી સેવા સ્થળાંતર કરવામાં આવી
Spread the love

ડાકોર ફાગણી પૂનમ ના મેળા અંતર્ગત પાંચ જેટલી 108 ઇમરજન્સી સેવા સ્થળાંતર કરવામાં આવી

ડાકોર ખેડા જિલ્લાના ડાકોર મુકામે ૧૦ થી ૧૫ માર્ચ સુધી ચલનારો ફાગણી પૂનમનો મેળા માં દર્શનાર્થે આવનાર ભાવિક ભક્તોને આરોગ્ય લક્ષી ઈમરજન્સી સેવા પૂરી પાડી રહે એવા હેતુસર ચાર જેટલી 108 ઈમરજન્સી સેવાનું સ્થળાંતર કરવામાં આવ્યું.

-ડાકોર મંદિર પાસે-1
-ડાકોર સરકારી દવાખાનામા-1
-ડાકોર ગાયોના વાળા પાસે-1
-ડાકોર PWD ઓફિસ પાસે-1
-ગળતેશ્વર નદી પાસે અંબાવ ચોકડી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!