જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા
Spread the love

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા

આજરોજ તારીખ 22 3 2025 ને શનિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6ની ચોથી પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા ટીમાણાનો વધુ એક વિદ્યાર્થી પંડ્યા કનિષ્ક ભાવેશભાઈ (દાંત્રડ) પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 21 બાળકો ચાલુ શૈક્ષણિક વર્ષે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામ્યા. જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2024-25 માં જિલ્લા કક્ષાએ ઉજવળ પરિણામ લાવનાર દરેક બાળકોને (21 બાળકોને) ગણેશ શાળા – ટીમાણા પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!