પાટણ : ડેર ગામના બે યુવાનોને સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ વિડિઓ ભારે પડ્યો..

પાટણ ના ડેર ગામના બે યુવાનોને સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ વિડિઓ ભારે પડ્યો..
બન્ને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માંગી લોકોને પણ અપીલ કરી..
પાટણ તાલુકાના ડેર ગામના બે યુવાનો દ્વારા હાથમાં છરો ધારણ લોકો ને ચેતવણી આપતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પાટણ પોલીસે બન્ને યુવાનોની તાત્કાલિક અટકાયત કરી પોલીસ મથકે લાવી બંન્ને યુવાનોની તેમની ભાષામાં ખાતરદારી કરી આવા ધમકી ભયૉ અને હાથમાં છરો રાખીને સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયેલ વિડિઓ બદલ જાહેરમાં માફી મંગાવી સબક શીખવાડતા બન્ને યુવાનોએ પોલીસ સમક્ષ જાહેર માફી માંગી હવે પછી આવા વિડિઓ નહિ બનાવે તેવી ખાતરી આપી અન્ય યુવાનોને પણ આવા ઉશ્કેરણી જનક વિડિઓ ન બનાવવા તેઓએ અપીલ કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300