હારીજ વાદી વસાહત શાળામાં અબોલ જીવો માટે પાણીના કુંડા અને માળા બાંધી પ્રેરણાદાયી કાર્ય .

હારીજ વાદી વસાહત શાળામાં અબોલ જીવો માટે પાણીના કુંડા અને માળા બાંધી પ્રેરણાદાયી કાર્ય ..
પાટણ જિલ્લાના હારીજ તાલુકાની વાદી વસાહત પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જોશી તથા ઉપશિક્ષક શ્રી હર્ષદભાઈ ઠક્કર અને સ્ટાફ મિત્રો તથા બાળકો સાથે મળી અબોલ પક્ષીઓને ઉનાળાની ગરમીથી રક્ષણ મળે તે માટે શાળાના સેડની નીચે માળા તથા પક્ષીઓ ગરમીની ઋતુમાં પાણીની તરસ છીપાવી શકે તે માટે પાણીના કુંડા બાંધવામાં આવ્યા. આ રીતે અબોલ પક્ષીઓની સેવા કરવા બદલ તમામ સ્ટાફ અભિનંદનને પાત્ર છે બીજા શિક્ષકોને પણ આ કાર્યથી પ્રેરણા મળે તેવા હેતુથી પ્રેરનાદાયી કાર્ય કરવામાં આવ્યું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300