ગૃહમંત્રી શ્રી ના હસ્તે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુને એક્સિલન્સ એવોર્ડ અર્પણ

ગૃહમંત્રી શ્રી ના હસ્તે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુને એક્સિલન્સ એવોર્ડ અર્પણ
Spread the love

ગૃહમંત્રી શ્રી ના હસ્તે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુને એક્સિલન્સ એવોર્ડ અર્પણ

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુને એક્સિલન્સ એવોર્ડ અર્પણ

ગુજરાતના ગૃહમંત્રી શ્રીહર્ષ સંઘવીના હસ્તે દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર શ્રીપરેશભાઈ અધ્વર્યુને દીર્ઘકાલીન સેવાઓ બદલ ગુજરાત એક્સિલન્સ એવોર્ડ થી નવાજવામાં આવ્યા..

ગણદેવી : ગુજરાત રાજ્ય સરકારના રાજ્ય ગૃહમંત્રી શ્રીહર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે શ્રીપરેશભાઈ અધ્વર્યુને ગુજરાત એક્સિલન્સ એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા,ક્ષય નિવારણ અને સામાજિક સેવાકીય ક્ષેત્રે દીર્ઘકાલીન સેવાઓ બદલ એવોર્ડ અગાઉ પણ ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા ટીબી એસોસિએશનના પ્રમુખ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા લાયન્સ ના ડિસ્ટ્રીક ચેરમેન ગણદેવી પત્રકાર સંઘના હાલના પ્રમુખ પદે છે તેમજ નવસારી જિલ્લા ગ્રામીણ પત્રકાર સંઘના પણ સતત છ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા.

આ ઉપરાંત અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે હોદાઓ પર સક્રિય રહે છે ક્ષય નિવારણ ની કામગીરી માટે આ અગાઉ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં બે વખત એમને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના પણ તેઓ સન્માનિત થયા હતા ગુજરાત રાજ્ય ક્ષયરોગ નિવારણ મંડળના પણ તેઓ હાલમાં કારોબારી સભ્ય છે.

ગણદેવી પીપલ્સ કોપરેટીવ બેંકના સતત બે દાયકા થી ડિરેક્ટર તરીકે ચૂંટાતા આવ્યા છે આ એક ઓર મોરપીંછ ઉમેરાયું છે જિલ્લાની અને રાજ્યની વિવિધ સંસ્થાઓએ આ બદલ એમને અભિનંદન પાઠવી શુભકામના ઉપરથી છે. છેલ્લા પાચ દાયકાની ક્ષય રોગ નિવારણ સેવાઓ સાથે રક્તપિત રોગ માટે પણ યોગદાન રહયુ છે ચંબલ ઘાટીમા પણ એમણે ડકેટી રોકવા ને ડાકુગીરી મુક્ત ચંબલ અભિયાનના પાયાના રહયા છે ચંબલ ઘાટીમા અનેક યુવાશિબીરો યોજી માનસ પરિવર્તન માટે સકીય રહ્યા છે.

લાયનસ ઈનટર નેશનલે એમને એમજેએફ ફેલોશીપથી ગોલડન પીન થી નવાજયા છે લાયનસ કલબથી લઈ ઝોન ને ડીસટીકટ ના એસીથી પણ વધારે એવોર્ડ, સીલ્ડ, સન્માન પત્રો પણ દેશ વિદેશોમા મળ્યા છે.

ગણદેવી પીપલસ બેકના બે દાયકાથી ડીરેકટર તરીકે ચૂટાય વિવિધ સમિતિઓ મા રહી ઉમદા ફાળો આપી રહયા છે ગણદેવી પીપલ્સ સહકારી બેકના વિકાસમા સહભાગી રહ્યા હોય બોર્ડ દ્વારા સતત સન્માનિત રહ્યા છે ગરીબો ના મશીહા તરીકે પણ ખૂબજ લોકચાહના ઓ ધરાવે છે.

રિપોર્ટ : વિશાલ પટેલ ખેરગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!