વંથલી : પોલીસ સ્ટેશન ખાતે વિદાય, સન્માન તેમજ સ્વાગત કાર્યક્રમ યોજાયો

વંથલી : પોલીસ સ્ટેશન ખાતે વિદાય, સન્માન તેમજ સ્વાગત કાર્યક્રમ યોજાયો
Spread the love

વંથલી : પોલીસ સ્ટેશન ખાતે વિદાય, સન્માન તેમજ સ્વાગત કાર્યક્રમ યોજાયો

વંથલીના PSI ને આંખોમાં આંસુ સાથે વિદાય અપાઈ.

વંથલી તાલુકામાં છેલ્લા અઢી વર્ષથી ફરજ બજાવનાર psi વાય. બી રાણા ની pi ની બઢતી સાથે વિસાવદર ખાતે બદલી થતા વંથલી તાલુકાના અગ્રણી આગેવાનો તેમજ લોકો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી તેમના ફરજ દરમિયાન પોતાની ખૂબજ સુંદર કામગીરી ને કારણે આ વિસ્તારના લોકોમાં ખૂબજ લોકચાહના મેળવી હતી તેમની વિદાય સમયે વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ વંથલી પંથકના લોકોની આંખોમાં ગમગીની છવાઈ ગઈ હતી

તેમજ આ તકે વંથલી પોલીસ સ્ટેશન ના નવનિયુક્ત PI ચૌધરી સાહેબનું ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ તકે વંથલી પોલીસ સ્ટેશન ખાતે ખૂબજ સુન્દર ફરજ બજાવનાર ASI એન.આર.વાઢેર તેમજ શિલ્પાબેન મકવાણાને PSI તરીકે બઢતી મળતા તેમનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!