હારીજ એસ ટી ડેપો ખાતે મઝદુર સંઘ દ્વારા ઠંડી છાશ નું વિતરણ કરાયું

હારીજ એસ ટી ડેપો ખાતે મઝદુર સંઘ દ્વારા ઠંડી છાશ નું વિતરણ કરાયું
હારીજ એસ ટી ડેપો ખાતે ડેપો મેનેજર જાગૃતિબેન પટેલની ઉપસ્થિતિમાં એસ.ટી.મઝદુર સંઘ ના પ્રતિનિધિ દ્વારા ઉનાળાની ધોખ ધખતી ગરમીમાં ઉમદા આશય સાથે ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપેન્દ્ર દવે. Bms સક્રિય સભ્ય રામકૃષ્ણ વ્યાસ. Bms સક્રિય સભ્ય ના સહયોગ થકી સંજયભાઈ.જોશી. યુનિટ મંત્રી.વિપુલભાઈ જોશી,મહામંત્રી ભાઈલાલભાઈ.ઠાકોર, એસ ટી વિભાગના સભ્યો દ્વારા ઉનાળાની ગરમીમાં મુસાફરોને રાહત મેળવવા બપોરના 12 કલાક થી 3 કલાક સુધી મુસાફરો તેમજ અન્ય લોકો ને ફ્રી ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિત ડેપો મેનેજર જાગૃતિબેન પટેલ હાજર રહ્યા હતા એસ ટી ડેપોમાં મુસાફરો ઠંડી છાસ પી ને રાહત અનુભવી હતી
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300