ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જુનાગઢ : માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડુ ખાતે GMERS બ્લડ બેન્ક જૂનાગઢ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૫ બોટલ બ્લડ કલેક્શન થયેલ હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભી , આયુષ મેડિકલ ઓફિસર ડો ભાવિષા નિમાવત, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટ, સુપરવાઈઝર ડોડિયા ભાઈ અને પ્રાર્થમીક આરોગ્ય કેન્દ્ર ગડુ ની ટીમ હાજર રહી હતી અને કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300