બીલીમોરા કોમર્સ કોલેજમાં મહિલા સશક્તિકરણ વર્કશોપ

બીલીમોરા કોમૅસ કોલેજમાં સામુદાયિક સેવાધારા અને મહિલા સમિતિના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસ નો સેલ્ફ ડિફેન્સ ટ્નીગ વકૅશોપ બીલીમોરા ના સાવજ ટેકવોનડો એકેડેમી ના માસટર પરેશ પટેલ અને રાજ પટેલે વિધાથીની ઓને કોઈપણ શસ્ત્ર વિના બળ વાપરવા વિના હુમલાખોર થી કેવી રીતે બચી શકાય તેની અલગ અલગ ટેકનીકનુ પ્રતયકસ નિદશૅન કરવામાં આવ્યું. આ પસગે કોલેજના આચાર્ય વષૉબેન રાણા તેમજ ફીઝીકલ ઇન્સટકર તેમજ સ્ટાફની સફળતાથી પૂર્ણ થયો.