‘૮૩’માં રણવીરની પત્નીનો રોલ નિભાવતા બોલી દીપિકા ઃ ઇમોશનલી ઘણું હળવું ફીલ થયું

‘૮૩’માં રણવીરની પત્નીનો રોલ નિભાવતા બોલી દીપિકા ઃ ઇમોશનલી ઘણું હળવું ફીલ થયું
Spread the love

મુંબઈ,
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગયા વર્ષે જ લગ્ન કર્યાં છે. હવે આ કપલ રીલ લાઈફમાં પણ પતિ-પત્નીનો રોલ પ્લે કરવાના છે. ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘૮૩’માં રણવીર કપિલ દેવના રોલમાં અને દીપિકા તેની પત્ની રોમી ભાટિયાના રોલમાં જાવા મળશે. ઓનસ્ક્રીન રણવીરની પત્નીનો રોલ નિભાવવા પર દીપિકાએ કÌšં, ‘ઇમોશનલી ઘણું હળવું ફીલ કરી રહી છું.’ અગાઉ ઘણી ફિલ્મોમાં રણવીર અને દીપિકાએ સાથે કામ કર્યું છે, પરંતુ લગ્ન બાદ બંનેની આ પહેલી ફિલ્મ હશે જેમાં તેઓ સાથે દેખાશે. પોતાનાં રોલ વિશે જણાવતાં દીપિકાએ કÌšં કે, ‘મને આવા રોલ કરવામાં મજા આવે છે. ૮૩ના વર્લ્ડ કપમાં ઇÂન્ડયન ક્રિકેટ ટીમ અને કેપ્ટન કપિલ દેવ પર ઘણું પ્રેશર હતું. એવામાં તેમની પત્ની પણ ઘણું પ્રેશર ફીલ કરતી હતી. પરંતુ પોતાના પતિના પ્રેશર અને ટેંશનને દૂર રાખવામાં તેની મદદ કરતી હતી. રોમીએ વર્લ્ડ કપમાં મહ¥વની ભૂમિકા નિભાવી હતી. બંનેએ તે દરમ્યાન હળવાશ ભરેલ પળો સાથે પ્રેશર અને ટેંશન પર કાબૂ મેળવ્યો. મને પણ રણવીર સાથે કામ કરીને આવું જ ફીલ થાય છે. હું ઇમોશનલી ઘણું હળવું અનુભવું છું.’

Admin

Admin

9909969099
Right Click Disabled!