સ્વતંત્રતા દિન પર કરણ જાહર મેલબોર્નમાં ત્રિરંગો ફરકાવશે

સ્વતંત્રતા દિન પર કરણ જાહર મેલબોર્નમાં ત્રિરંગો ફરકાવશે
Spread the love

મુંબઈ,
ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જાહર આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર મેલબોર્નમાં ભારતીય તિરંગો ફરકાવશે. તે ઓગસ્ટમાં યોજાનારા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં ભાગ લેવા માટે પૂરી તૈયારી કરી ચુક્્યો છે. ધ ફેડરેશન સ્ક્વેયર જેની વસ્તીમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે અને આ કારણ છે કે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરવા માટે ભારતીય ફિલ્મો અને ભારતીય કલાકાર આ ફેસ્ટિવલમાં દર વર્ષે હાજરી આપે છે.
ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન જે દક્ષિણી ધ્રુવનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ થાય છે. ત્યાં પર ભારતીય તિરંગો ફરકાવવામાં આવે છે. તો આ વર્ષે કરણ જાહર સ્વતંત્રતા દિવસના અવસર પર તિરંગો ફરકાવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!