‘વોર’માં ટાઈગર શ્રોફ સૌથી શક્તિશાળી મશીનગન ગૈટલિંગ ચલાવશે

‘વોર’માં ટાઈગર શ્રોફ સૌથી શક્તિશાળી મશીનગન ગૈટલિંગ ચલાવશે
Spread the love

મુંબઈ,
બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ પોતાની આગામી ફિલ્મ વોરમાં દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગનમાંથી એક ગૈટલિંગ ચલાવતો નજરે ચડશે. ફિલ્મના ડિરેક્ટરે માહિતી આપી છે કે એક દ્રશ્ય માટે દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગન વાપરવામાં આવી છે. આ હથિયાર આધુનિક મશીનગન અને રોટરી ટોપનું લેટેસ્ટ વર્ઝન છે. ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. સિદ્ધાર્થ આનંદ આ પહેલાં હૃતિકને બેંગ બેંગ ફિલ્મમાં ડિરેક્ટ કરી ચૂક્્યો છે. ફિલ્મને આદિત્ય ચોપરાએ પોતાના બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યૂસ કરી છે. બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં હૃતિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જાવા મળી. ૫૩ સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફિલ્મમાં હૃતિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!