ઉમરાળાના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ આરોગ્ય ધામને ૨૫ લાખની ગ્રાન્ટ

ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની કેશ કાઉન્ટર વગર ની એકમાત્ર હોસ્પિટલ સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ની મુલાકાતે પધારેલ કેન્દ્રીય મંત્રી રાજ્યસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા નું સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના મંત્રી બી એમ રાજપરા અને ટ્રસ્ટ જગદીશભાઈ ભિગરડીયા દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું ૧૨૫ થી વધુ નો સ્ટાફ ધરાવતી અદ્યતન ટેક્નોલોજી નિષ્ણાંત તબીબી સેવા આપતી માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ ની દરેક સેવા ઓ થી કેન્દ્રીય મંત્રી ને અવગત કરાયા હતા પ્રભાવિત મંત્રી શ્રી દ્વારા પોતા ની ગ્રાન્ટ માં થી ૨૫ લાખ ની જાહેર કરતા સર્વત ખુશી વ્યક્ત કરાય રહી છે કેશ કાઉન્ટર વગર ની તમામ સુવિધા ધરાવતી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ની સેવા દર્દી નારાયણો માટે આશીર્વાદ હોવા ની વિગતો સાથે ખૂબ ખુશી વ્યક્ત રૂપાલા સાહેબ ના નિર્ણય ની સર્વત્ર સરાહનીય કરાય રહી છે.