ભાવનગર એગ્રોસેલના સહયોગથી શિશુવિહાર આયોજિત હિમોગ્લોબીન અને દ્રષ્ટિ ચકાસણી શિબિર

ભાવનગર એગ્રોસેલ લિમિટેડનાં સહયોગથી શિશુવિહાર દ્વારા અવાણીયા મોડેલ સ્કૂલમાં ૮૦ વિધાર્થીનીઓની હીમોગ્લોબીન તપાસ કરવામાં આવેલ તેમજ ૧૮ વિધાર્થીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું.તા ૩/૯નાં રોજ આરોગ્ય શિબિરમા ૭૨ બહેનોની આંખ તપાસ કરવામાં આવી.તે પૈકી ૧૩ ચશ્માનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં એગ્રોસેલનાં અધિકારી શ્રી રોબર્ટભાઈ, શ્રી કિશોરભાઈ, શ્રી શ્રદ્ધાબેન ઉપસ્થિત રહયા હતાં. શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર શ્રી હિરનેભાઈ, શ્રી મીનાબેન, શ્રી રેખાબેન તથા શ્રી રાજુભાઈએ સેવા આપેલ.