અંબાજી ગબ્બર પર આરોગ્ય વિભાગ અને અંબાજી મંદિર તરફથી મોકડ્રીલ Amit Patel September 4, 2019 Gujarat Spread the love Post Views: 335 ભાદરવી મહા મેળા અગાઉ કોઈ માઇ ભક્ત ને અચાનક તબિયત લથડે તો કઈ રીતે ઝડપી સારવાર આપી શકાય તે માટે મોકડરીલ યોજાઈ, અંબાજી 108, આરોગ્ય વિભાગ અને અંબાજી મંદિર ના ઉપક્રમે મોકડ્રીલ ગબ્બર પર્વત ઉપર યોજાઈ હતી.