લાઠીના દુધાળા ખાતે નારાયણ સરોવરનું લોકાર્પણ

લાઠી તાલુકાના દુધાળા ખાતે નારાયણ સરોવર ના લોકાર્પણ પ્રસંગે રાજ્ય ના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ જાણીતા ડાયમંડ કિંગ હરેકૃષ્ણ ગ્રૂપના સવજીભાઈ ધોળકિયા દ્વારા જળ સંસાધન ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય પાંચ વિશાળ સરોવર નિર્માણ કરાયા પંચગંગા તીર્થ દુધાળા ખાતે પધારેલ રાજ્ય મુખ્ય મંત્રી શ્રી રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી એ બોટીંગ સફર કરી હતી.
હરેકૃષ્ણ ગ્રૂપના સવજીભાઈ ધોળકિયા દ્વારા મુખ્ય મંત્રી શ્રી રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ને હેલી પેડ પર આવકારતા ધોળકિયા પરિવારે મુખ્ય મંત્રી સહિતના મહાનુભવો નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું જિલ્લા કલેકટર આયુસ ઓક સહિત વહીવટી તંત્ર ખડે પગે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આ સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં પંચગંગા તીર્થ લાઠી તાલુકા ના દુધાળા ખાતે નારાયણ સરોવરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું.