ઇંગ્લીશ દારૂની બોટલોની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર દિવ્યરાજસિંહ જાડેજા નાઓની સંયુકત બાતમી આધારે જામનગર રોડ નારેશ્વર બસ સ્ટેન્ડની સામે રોડ ઉપર એકટીવા મોટરસાયકલ નં. GJ.03.HP 6256 ઉપર ગેરકાયદેસર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નં.1 સાથે પકડી પાડવામાં આવેલ છે.
આરોપી
- આશીફ મોઈનભાઈ ખુરેશી. જાતે.મુસ્લિમ ઉ.20 રહે. ધંટેશ્વર 25 વારીયા કવાર્ટર. જામનગર રોડ રાજકોટ.
- નિરજ ભરતભાઈ અગ્રાવત. જાતે.બાવાજી ઉ.33 રહે. શ્રી મધર રેસીડન્ટસી ફલેટ.402 જામનગર રોડ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એમ.બી.જેબલીયા તથા રાજુભાઇ કોડીયાતર તથા ખોડુભા જાડેજા તથા દિવ્યરાજસિંહ તથા અનિરૂધસિંહ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)