જંગલેશ્વર એકતા કોલોની ખાતેથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ભક્તિનગર પોલીસ

રાજકોટ
ભકિતનગર પોલીસ સ્ટેશન અધી.કમેચારીઓ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર પી.બી.જેબલીયા તથા સુભાષભાઈ ડાંગર નાઓને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર મેઈન રોડ એકતા કોલોની શેરીનં.4 ખાતેથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડેલ છે.*
આરોપી
સમીર યાસીનભાઈ પઠાણ. રહે. એકતા કોલોની શેરીનં.4 રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.144 કિ.57.600 નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા સુભાષભાઈ ડાંગર તથા રણજીતસિંહ પઢારિયા તથા વિક્રમભાઈ ગમારા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા હિરેનભાઈ પરમાર તથા સલીમભાઇ મકરાણી તથા નિલેશભાઈ ચાવડા તથા ભાવેશભાઇ મકવાણા રવિરાજભાઈ પટગીર તથા મયુરસિંહ પરમાર તથા વાલજીભાઈ જાડા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનિશભાઈ શીરોડીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)