ઇંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એન્ટી હ્યુમન ટ્રાફિકિગ યુનિટ

ઇંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એન્ટી હ્યુમન ટ્રાફિકિગ યુનિટ
Spread the love

રાજકોટ

એ.સી.પી.ક્રાઈમ. જયદિપસિંહ સરવૈયા સાહેબ નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એમ.એસ.અંસારી તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા તેમજ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર જયદેવસિંહ પરમાર તથા રાજેશભાઈ ભટ્ટ તથા મધુકાંતભાઈ સોલંકી તથા જયપાલસિંહ ઝાલા નાઓની સંયુકત હકિકત બાતમીના આધારે આરોપીઓ ની ધરપકડ કરેલ છે.

આરોપી

ચમન ભલાભાઈ ડાંગર. જાતે. અનુ-જાતિ ઉ.21 રહે. આંબેડકરનગર શેરીનં.7 રાજકોટ.

મુદામાલ

*ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.6 કિ.1800 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર એમ.એસ.અંસારી તથા જે.પી.મહેતા તથા રાજુભાઇ ભટ્ટ તથા ધમભા જાડેજા તથા બકુલભાઈ વાઘેલા તથા બાદલભાઈ દવે તથા મધુકાંતભાઈ સોલંકી તથા જયદેવસિંહ પરમાર તથા જયપાલસિંહ ઝાલા તથા ધીરેનભાઈ ગઢવી તથા કિશોરદાનભાઈ ગઢવી તથા મયુરસિંહ ઝાલા તથા મહમદઅઝરુદિન બુખારી.*

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!