થરાદના નાગલા ગામના ખેડૂતો પોહચ્યા નાયબ કલેકટર કચેરી આપ્યું આવેદનપત્ર Rasik Vegada January 21, 2020 Gujarat Spread the love Post Views: 237 થરાદના નાગલા ગામના ખેડૂતો પોહચ્યા નાયબ કલેકટર કચેરી આપ્યું આવેદનપત્ર વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કરી માંગ દર વર્ષે વરસાદી પાણી ભરાય છે નાગલા ગામની સીમમાં 2017 માં પૂર સમયે પુનઃવસવાટ માટે આપી હતી બાંહેધરી જો વરસાદી પાણીના નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી