દામનગરના રાભડા ખાતે વિવિધ વિકાસ કાર્યો નો ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વરદહસ્તે પ્રારંભ

દામનગર ના રાભડા ગામે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરના વરદહસ્તે પેવર બ્લોક રસ્તા સહિત ના વિકાસ કાર્ય નું ખાતમહુર્ત કરાયું આ તકે જિલ્લા પંચાયત ના સદસ્ય જીતુભાઇ વાળા મહિલા બાળ વિકાસ ના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા આંબાભાઈ કાકડીયા સરપંચ ગીતાબેન પરમાર રાજુભાઈ કમેજળીયા કાળુભાઈ પરમાર પ્રકાશભાઈ પરમાર ધીરુભા ભગુભા ગોહિલ દાનુભા તખુંભા ગોહિલ જયતિભાઈ મેરુલિયા જીણાભાઈ મેરુલિયા લાલજીભાઈ શેખલિયા પ્રેમજીભાઈ મેરુલિયા કલાભાઈ કુવાડિયા પ્રવીણભાઈ પરમાર ન્યાય સમિતિ ચેરમેન લાઠી સહિત સ્થાનિક અનેકો અગ્રણી ઓ દામનગર શહેરી અને ગ્રામ્ય અગ્રણી ઓ અનેકો ગ્રામ્ય ના સરપંચ શ્રી ઓ ની ઉપસ્થિતિ માં રાભડા ખાતે પેવરબ્લોક રસ્તા ઓ સહિત ના વિકાસ કાર્યો ના ખાતમહુર્ત કરતા લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની ગ્રાન્ટ માં થી રાભડા ગામે ફાળવેલ ગ્રાન્ટ અંતર્ગત પેવરબ્લોક સહિત ના કામો નો પ્રારંભ કરાયો હતો.
નટવરલાલ ભાતિયા (દામનગર)