રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3078 આવાસો માટે ફોર્મ વિતરણ શરૂ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3078 આવાસો માટે ફોર્મ વિતરણ શરૂ કરાશે
Spread the love
  • રાજકોટ શહેરની તમામ ICICI બેંકની તમામ શાખા અને મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરો ખાતે અરજદારને મળશે ફોર્મ
  • જુદી જુદી 3 આવસ યોજનાઓના તબક્કા પ્રમાણે મળશે ફોર્મ
  • EWS-2 આવસ યોજનાના 524 આવસો માટે તા. 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ફોર્મ વિતરણ થશે,આ આવસની કિંમત રૂ.5 લાખ રહેશે
  • LIG આવાસ યોજનાના 1268 આવસો માટે 17 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ફોર્મ વિતરણ થશે,આ આવસની કિંમત રૂ. 12 લાખ રહેશે
  • MIG આવાસ યોજનાના 1268 આવસો માટે 3 માર્ચથી 17 માર્ચ સુધી ફોર્મ વિતરણ થશે, આ આવાસની કિંમત રૂ. 24 લાખ રહેશે

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!