જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મિઠાના અગરીયા ભાઈઓની સાથે શિબિરનું આયોજન

જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મિઠાના અગરીયા ભાઈઓની સાથે શિબિરનું આયોજન
Spread the love

જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટડી તાલુકામાંથી મિઠાંના કામ કરવા કચ્છ ભુજ જીલ્લાના અગરમાં તેમના પરિવારો સાથે રોજીરોટીમાટે મિઠું પકાવતા અગરીયા આવતા હોય છે જયારે આ અગરીયા ભાઈઓની સાથે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા આશરે ૫૦ અગરીયાઓને સરકારી વિભાગની વિવિધ યોજનાઓની વિષયની માહીતી આપવામા આવી અગરીયાનુ જીવન રણ સમાન છે. અગરીયા જીવન બચાવવા જીવમ રક્ષક યોજના જેવી કે અકસ્માત વિમા યોજના પ્રધાનમંત્રી માનધન શ્રમજીવી યોજના શ્રમિકો માટે અગરીયા ઓળખકાર્ડ યોજના અન્નપુર્ણ યોજના અને અગરીયાના કુપોષિત બાળકો માટે સરકાર તરફથી મળતી યોજનાઓની જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવી હતી રણ વિસ્તારમાં શિબિરનું કાર્યક્રમ યોજવામાં આવ્યુ હતુ.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!