પ્રેસ લખેલી ઈકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

પ્રેસ લખેલી ઈકો કારમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ
Spread the love

પોલીસ ઈન્સપેક્ટર કે.એ.વાળા તથા સંતોષભાઈ મોરી તથા ડી.સ્ટાફના માણસો પોલીસ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર ગોપાલભાઈ પાટીલ તથા દિવ્યરાજસિંહ જાડેજા નાઓની સંયુકત હકિકત બાતમીના આધારે શિતલપાકૅ ચોકથી મેલડીમાં ના મંદિર તરફ જતા રસ્તા ઉપરથી મોચીનગર શેરી. ૬ પાસેથી એક ઈકો કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

  1. અફજલ મુસ્તાકમીયા બુખારી. જાતે.સૈયદ ઉ.૨૨ રહે. પોપટપરા શેરી.૧ નો ખુણો મહેબુબ મસ્જિદ પાસે રાજકોટ.
  2. ઈમ્તિયાઝ અબ્દુલરજાક શેખ. ઉ.૨૭ રહે. ગાંધીગ્રામ શેરી.૮ સ્ટર્લિંગ હોસ્પિટલ સામે રાજકોટ.

મુદામાલ

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૨૧૬ કિ.૮૬.૪૦૦ તથા ઈકો કાર નં.GJ.૦૩.BT ૦૩૯૩ કિ.૩.૦૦.૦૦૦ કુલ. ૮૮.૯૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.*

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર કે.એ.વાળા તથા સંતોષભાઈ મોરી તથા રાહુલભાઈ વ્યાસ તથા હાદિકસિંહ પરમાર તથા ગોપાલભાઈ પાટીલ તથા વનરાજભાઈ લાવડીયા તથા કનુભાઈ બસીયા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા શૈલેષભાઈ કગથરા તથા અમીનભાઈ કગથરા તથા બ્રીજરાજસિંહ ઝાલા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!