ઉપલેટાના ખાખીજારીયા ગામે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન

ઉપલેટાના ખાખીજારીયા ગામે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન
Spread the love

ગુજરાત ભરમાં સરકાર શ્રી દ્વારા સગર્ભા માતા તથા કુ પોસીત બાળકો માટે પૂરતું પોષણ મળી રહે તે માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ઉપલેટા તાલુકાના નાના એવા ખાખીજારીયા ગામની માધ્યમિક સ્કૂલમાં આ રીતના એક (ગુજરાત પોષણ અભિયાન) નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને આંગણવાળી ની બહેનો તરફથી ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને તાલુકા પંચાયતના TDO સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ, શિક્ષકો તેમજ ગામના સરપંચે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!