રાજકોટ : ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી પ્રધુમનનગર પોલીસ

પ્રધુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર આનંદભાઈ જીવણભાઈનાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે ઇગ્લીશ દારૂના ગુનાઓમાં અગાઉ પકડાયેલા ઈસમે રેલનગર. ભગવતી હોલ પાછળ. અપૅણપાકૅ શેરી-૩. ખુલ્લા પ્લોટમાં એક પતરા વાળા ઝુપડામાં ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે. જે હકિકતના આધારે તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
પ્રતિપાલ અકુલભાઈ ગોંડલીયા. રહે. રેલનગર અપૅણ સોસાયટી શેરી.૩ રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૩૦ કિ.૧૨.૦૦૦
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.એસ.વણજારા તથા બી.વી.બોરીસાગર તથા કે.ડી.પટેલ તથા આનંદભાઈ જીવણભાઈ તથા અરવિંદભાઈ મકવાણા તથા વિરદેવસિંહ જાડેજા તથા ધમૅરાજસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા તથા જયેન્દ્રસિંહ પરમાર તથા ધમેન્દ્રસિંહ ઝાલા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)