દોઢ વર્ષથી લાલશાહિથી દશૉવેલ નાસતો ફરતો આરોપીને છરી સાથે પકડી પાડતી આજીડેમ પોલીસ

આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર કુલદિપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ નેચડા ને મળેલી બાતમીના આધારે માંડા ડુંગર શિતળા માતાના મંદિર પાસેથી એક ઈસમને લાલશાહિથી દશૉવેલ નાસતો ફરતો આરોપી છરી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
મહેશ કરમશીભાઈ ડાભી. જાતે.કોળી ઉ.૩૫ રહે. પીઠડઆઈ શેરી.૧ માંડા ડુંગર રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એ.એસ.ચાવડા તથા મહેનદ્રભાઈ પરમાર તથા શૈલેષભાઈ નેચડા તથા કુલદિપસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ ઝાલા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)