રાજકોટ શહેર હદપાર ઈસમની અટકાયતી કરતી શહેર SOG

રાજકોટ શહેર હદપાર ઈસમની અટકાયતી કરતી શહેર SOG
Spread the love

હદપાર કરેલ ઈસમો ઉપર વોચ રાખી મળી આવેલ ઈસમોને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ સુચના આપી હોય. મદદનીશ પોલીસ કમિશનરશ્રી જયદિપસિંહ સરવૈયાનાઓના માગૅદશેન મુજબ S.O.G. પોલીસ ઈન્સપેક્ટર આય. વાય. રાવલ તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન રાજકોટ શહેર સહિતના જીલ્લામાંથી હદપાર કરેલ પિયુષ પરેશભાઇ ડાભી. ઉ. ૨૦ રહે. રૈયાધાર મફતીયાપરા રાધેશ્યામ ગૌશાળા પાછળ રાજકોટ. જી.પી.એકટ કલમ-૧૪૨ મુજબ ધોરણસરની અટકાયતીમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર ભાનુભાઈ મિયાત્રા તથા કિશનભાઈ આહિર તથા રણછોડભાઈ આલ તથા અજયભાઈ શુકલા.

 

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!