રાજકોટ શહેર વોર્ડ નં.૧૫ના વિવિધ વિસ્તારમાં સી.સી. કામનો પ્રારંભ

રાજકોટ શહેર વોર્ડ નં.૧૫ દૂધસાગર રોડ. મહાકાળી ચોક. ગંજીવાળા શેરી નં. ૩૩.૩૯.૪૧.૪૩.૭૯માં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ગ્રાન્ટમાંથી સી.સી. કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ પ્રમુખ સોમાભાઈ ભાલીયા, વોર્ડ મહામંત્રી રત્નાભાઈ મહેશભાઈ બથવાર, પૂર્વ કોર્પોરેટર પાંચાભાઈ વજકાણી, વિનોદભાઈ કુમારખાણીયા, વોર્ડ ન.૧૫ બક્ષીપંચ પ્રમુખ ધીરૂભાઈ વજકાણી, હસુભાઈ છાટબાર, સામજીભાઈ વજકાણી, મગનભાઈ સાકરીયા, ઉજેશભાઈ દેસાણી, મયુરભાઈ વજકાણી, રમેશભાઈ મેમરીયા, પોપટભાઈ મેમરીયા, હિતેશભાઈ સરવૈયા, ભરતભાઈ ભાલીયા, જેમાભાઇ વજકાણી, દીલાભાઈ ચૌહાણ, મહેશભાઈ અઘેરા, અજયભાઈ ચાવડા, સંજયભાઈ વજકાણી, રમેશભાઈ એંધાણી, સંજયભાઈ રાઠોડ, કમલેશભાઈ બગડાઇ, કાળુભાઈ મુંધવા, કનુભાઈ માલધારી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)