Post Views:
193
આહવા,
ડાંગ જિલ્લા નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા તા.૧૪/૦૨/૨૦૨૦ થી તા.૨૦/૦૨/૨૦૨૦ દરમિયાન એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ ૧૦.૩૦ કલાકે ટેન્ટ સીટી, સાપુતારા ખાતે એડવેન્ચર કેમ્પનો વિધિવત પ્રારંભ કરાશે એમ જિલ્લા યુવા સંયોજક શ્રી અનુપ ઈંગોલેએ જણાવ્યું હતું.