રાજકોટ શહેર મ્યુ. કોર્પોરેશનના વધુ ત્રણ અધિકારીઓની બદલીના હુકમો કરતા ઉદીત અગ્રવાલ

રાજકોટ મ્યુ. કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલે ગઇકાલે ૯ અધિકારીઓની ફેર બદલનાં હુકમો કર્યા. બાદ વધુ ત્રણ અધિકારીઓની બદલીનાં હુકમો કર્યા. આસી. મેનેજર વિપુલ ધોણીયાને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં જ બદલી મહેકમની જવાબદારી. ઓ.એસ.ડી. દિપેન ડોડીયાને મહાત્મા ગાંધી મ્યુઝીયમનો વધારાનો હવાલો તથા આસી. મેનેજર કાશ્મીરાબેન વાઢેરને આરોગ્ય શાખાનો વધારાનો ચાર્જ અપાયો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)