રાજકોટ શહેરમાં CAAનાં સમથૅનમાં વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી

રાજકોટ શહેર નાગરિકતા સુધારા કાયદાને સમર્થન આપવા રાષ્ટ્રીય એકતા સમિતિએ રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી જયુબેલી બાગ ગાંધીજીના સ્ટેચ્યૂ સુધી ૨ કિમી. લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તિરંગાયાત્રામાં બે કિલોમીટર લાંબા અને ૧૦ ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)