Post Views:
204
ભરૂચ
ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રા.સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચના અધ્યકક્ષપણા હેઠળ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચની ચેમ્બશરમાં તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ ૧૬:૦૦ કલાકે યોજાશે તેમ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.