ભરૂચ જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાશે Admin February 15, 2020 Breaking News Spread the love Post Views: 375 ભરૂચ જિલ્લા તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ભરૂચના અધ્યરક્ષપણા હેઠળ, કલેક્ટર કચેરી, પુરવઠા શાખા – ભરૂચ ખાતે તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ ૦૪:૧૫ કલાકે યોજાશે તેમ જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.