ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ SOG

ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ SOG
Spread the love

એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પોલીસ ઈન્સપેક્ટર મનરૂપગીરી ગોસ્વામી તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયાનાઓની સંયુકત હકિકત બાતમીના આધારે સદર બજાર પાસે હરીહર ચોકમાં તાર ઓફિસ પાછળ આવેલ દાતારના ચીલા પાસે મકાનમાંથી માદક પદાર્થ ગાંજા ૧.૭૩૦ કિ.ગ્રા કિ.૧૦.૩૮૦ નો મુદામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮સી. ૨૦બી. મુજબનો ગુનો દાખલ થયેલ છે.

આરોપી
દિલાવર સતારભાઈ લીગડીયા. જાતે. મુસ્લિમ ઉ.૪૮ રહે. સદર બજાર. હરીહર ચોક. તાર ઓફિસ પાછળ દાતારના ચીલા પાસે રાજકોટ.*

કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આય.વાય.રાવલ તથા વિજયભાઈ શુકલા તથા મનરૂપગીરી ગોસ્વામી તથા ભાનુભાઈ મિયાત્રા તથા નરેન્દ્રભાઈ ગઢવી તથા નિખિલભાઈ પીરોજીયા તથા અનિલસિંહ ગોહિલ તથા હરદેવસિંહ વાળા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!