રાજનગર ચોકમાં જાહેરમાં મારામારી કરતા બે ઇસમોને પકડી પાડતી માલવીયા નગર પોલીસ

રાજનગર ચોકમાં જાહેરમાં મારામારી કરતા બે ઇસમોને પકડી પાડતી માલવીયા નગર પોલીસ
Spread the love

માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજનગર ચોકમાં સાંજેના સમયે અમુક ઈસમો જાહેરમાં મારામારી કરતા હતા. સુલેહ શાંતીનો ભંગ કરતા માણસો ભેગા થઈ જતા માલવીયાનગર પોલીસ સ્ટેશનને જાણ કરતા તુરંત ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને પકડી પાડયા હતા. જેમાંથી બે ઇસમોને પકડી પાડી. બે ઇસમો નાશીગયેલ હોય. આરોપી વિરુદ્ધ I.P.C કલમ.૧૬૦ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

  1. ધમેશ મંગાભાઈ રાઠોડ. ઉ.૨૫ રહે. આંબેડકરનગર શેરી.૧૦ એસ.ટી.વકૅશોપ રાજકોટ.
  2. અજય દિનેશભાઈ રાખશીયા. ઉ.૨૧ રહે. આંબેડકરનગર શેરી.૧૪ એસ.ટી.વકૅશોપ રાજકોટ.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!